STORYMIRROR

રંગોને પણ...

“ રંગોને પણ રંગી દઉ આજે એ રંગમાં, કે રહેવા લાગે એ પણ ભરમમાં, કહેવા માટે જ રહી ગયાં છે સંબંધ, હીકીકતમાં દાઝી ગયાં છે પોતાનાં ઢંગમાં. ”

By Mansi Desai
 250


More gujarati quote from Mansi Desai
1 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments