Mansi Desai
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

68
Posts
7
Followers
3
Following

મારાં વિશે લખું એ મારો વિષય જ નથી.

Share with friends
Earned badges
See all

उनसे लडके भी उन्हीके पास रहने का मन करता है। कैसा रिश्ता है यह, जहां लड़ने के बाद भी आखिर में सुकून उनके करीब रहने से ही मिलता है। मानसी देसाई

તમારાં વિચાર બીજાનાં વિચારથી વિરૂદ્ધ હોય, તો એનો વિચાર ખોટો જ છે,એવું ન માની લેવું, બની શકે એનાં વિચાર પાછળનું કારણ સમજવાની ક્ષમતાં તમારામાં જ ના હોય. માનસી દેસાઈ.

લોકો ઋતુ વગરનાં વરસાદમાં ભીંજાય જવાની સલાહ આપે છે, હવે એમને કેમ સમજાવવાનું કે, અમે તો લાગણીઓથી નીચવાયેલમાંથી એક છીએ... માનસી દેસાઈ..🖋️🖋️

જે ઘટનાંની સ્મૃતિ માત્રથી, હ્રદય ચીરાઈ જતું હોય. એવી લાગણીઓ કયારેય વ્યક્ત થઈ શક્તી નથી. mansidesai.

સુર્યનો તાપ ઘણો તેજ થી લાગ્યો છે, હવે ચન્દ્રમાં શીતળતાં શોધું છું. સાંભળ્યું છે,આભ તારાં આંગણે આવ્યું છે, પુછું છું તુજને, શું તે જ કોઈ કૌભાંડ રચ્યું છે? માનસી દેસાઈ.

We still have that bond, But, we are not able to accept that fact. You loved me, we were friends. I loved you and still were friends. Today, i love you but we are strangers. Why? We both have that same level of respect for each other, still we have that understanding, we are still just like before, then why we don't have that communication? Why we don't have the real WE? MANSI DESAI

'હા' અને 'ના' માત્ર અક્ષર જ નથી, એનામાં એક સબંધ સાચવવાની તાકાત છે. કારણ કે, ઘણીવાર તમારી 'ના' થી સબંધ સચવાઇ રહે છે, અને ક્યારેક 'હા' થી વર્ષો કાયમ રહેલો સબંધ પણ તૂટી જાય છે. માનસી દેસાઈ.

वक़्त कुछ ऐसा साथ लाया है, खालीपन मे भी खाली हाथ ही आया है. mansi desai.

किसीभी कहानी का, खत्म होना ही अंत नहीं होता। कुछ आधी ही छूट जाया करती हे। मानसी देसाई


Feed

Library

Write

Notification
Profile