STORYMIRROR
"રંગ મહેલ...
"રંગ મહેલ...
"રંગ મહેલ...
“
"રંગ મહેલ ચમકાવ્યો છે મેં,
રંગ બેરંગી રોશનીથી,
દિવાલો બનાવી છે મેં,
નવરંગી કાચથી,
સૂરત જોવી છે મારે નવરંગી કાચમાં,
" મુરલી"દોડીને સમાઈ જા,
તુ કાયમ મારા દિલમાં."
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
35
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App