STORYMIRROR
"રહસ્યન...
"રહસ્યનું દફન...
"રહસ્યનું ...
“
"રહસ્યનું દફન કરવા માટેની જગ્યા હું શોધી રહ્યો છું,
કબ્રસ્તાનમાં આવીને રહસ્ય દફનાવવા મથી રહ્યો છું,
કબરમાંથી અચાનક મને અવાજ સંભળાયો "મુરલી",
હું પણ મારા રહસ્ય સાથે આ કબરમાં રડી રહ્યો છું."
રચના:-ધનજીભાઈ ગઢીયા"મુરલી"
”
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App