STORYMIRROR

પૂજ્યા...

“ પૂજ્યા પાષાણ કેટલાય સુખ ની લાલચ માં લૂંટ્યા લોગ કેટલાય દોલત ની લાલચ માં માંગે છે પેટ માત્ર ભૂખ સંતોષવા અન્ન દાણા છેતર્યા છે જન કેટલાય સ્વાદ ની લાલચ માં - તીર્થ સોની "બંદગી" રાજકોટ ”

By Tirth Soni
 250


More gujarati quote from Tirth Soni
0 Likes   0 Comments
13 Likes   0 Comments
30 Likes   0 Comments
12 Likes   0 Comments
24 Likes   0 Comments