STORYMIRROR
કિરણોના કરી...
કિરણોના કરી...
કિરણોના કરી...
“
કિરણોના કરી તાંતણા,
એમાં ચાંદની શીતળતા ભેળવી.
વાસંતી ફૂલો ની ફોરમ,
સાથે વ્હાલનો વરસાદ ભેળવી.
એક પ્રતિમા ઈશ્વરે ઘડી,
એમાં પ્રાણ ફૂંક્યા ને "માં" બની.
- તીર્થ સોની "બંદગી"
રાજકોટ
”
188
More gujarati quote from Tirth Soni
Download StoryMirror App