STORYMIRROR

પ્રત્યેક...

પ્રત્યેક ક્ષણ વીતી જવા માટે જ જન્મતી હોય છે, આપણે કાંડા પર ઘડિયાળ બાંધીને સમયને બાંધી લીધાંનો અહમ પંપાળ્યા કરીએ છીએ..!

By Surbhi Barai
 274


More gujarati quote from Surbhi Barai
5 Likes   0 Comments