STORYMIRROR
પ્રિય પપ્પા,...
પ્રિય પપ્પા,...
પ્રિય...
“
પ્રિય પપ્પા,
"સમયની એકેક પળે તમે મારો મજબૂત ટેકો બનીને ઉભા રહ્યા કે, આ કુમળી વેલ ક્યાંક તૂટી કે વળી તો ન જાય!
મને ખિલવવામાં તમે તમારી જાતને પાણી સિંચવાનું જ ભૂલી ગયા,
બસ, એકલી અમારી જ ફિકર કરી?તમારું અસ્તિત્વ ભૂલાવી દીધું!?"
"વાહ, વાહ રે, પપ્પા તમારી આ નિર્દોષિયતને સો સો સલામ........"
***નેહ***
”
176
More gujarati quote from Neha Patel ***નેહ***
Download StoryMirror App