Neha Patel ***નેહ***
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

90
Posts
23
Followers
31
Following

હું શિક્ષક છું જાણ્યે અજાણ્યે ખબર જ ન પડી કે, ક્યારથી મને લેખનનું વ્યસન થૈ ગયું!? મારા હરેક અનુભવો, વર્તમાન સ્થિતિ,મારી લાગણીને કલમથી કંડારવું એ મારો શોખ છે કે જીદ, એ તો હું નથી જાણતી, પણ લખું છું દિલથી. મારી રચનાઓને આપનું માર્ગદર્શન દિલથી હરહંમેશ આવકાર્ય છે અને રહેશે ***નેહ***

Share with friends
Earned badges
See all

પથરાવી તો જો આદરનો જાજમ આવશે દોડતા ત્યાં સદગુણી આદમ ***નેહ***

પથરાવી તો જો આદરનો જાજમ આવશે દોડતા ત્યાં સદગુણી આદમ ***નેહ***

"दुनिया के सारे फूलोंमें एप्रिल फूल ही ऐसा फूल हैं, जो लोगो को बनाता भी है और हसाता भी है।" ***નેહ***

"જિંદગીની સફરના રસ્તાઓ કંઈક અજીબ છે! ક્યાંક કાંટાળો મારગ છે, તો ક્યાંક ફૂલોની જાજમ પથરાયેલી છે. આ સફરમાં બેલેન્સ જાળવીશું તો મંઝિલનુ સજેસન્સ પળમાં પામીશુ. ***નેહ***

હે કલાશિરોમણિ, કરી તે કેવી ગજબની કારીગરી, દરેક પાંદડે પાંદડે નોંખી જ ભાત!!! ***નેહ***

પપ્પા, "દરેક મૂશ્કેલીનો હિંમતથી સામનો કરતાં તો શિખવી દીધું પણ, તમારી પાસેથી એ સમયે ચહેરા પર હાસ્યની પાછળ આંસુ છુપાવતાં ન તો ન જ શિખી શકી"

પ્રિય પપ્પા, "સમયની એકેક પળે તમે મારો મજબૂત ટેકો બનીને ઉભા રહ્યા કે, આ કુમળી વેલ ક્યાંક તૂટી કે વળી તો ન જાય! મને ખિલવવામાં તમે તમારી જાતને પાણી સિંચવાનું જ ભૂલી ગયા, બસ, એકલી અમારી જ ફિકર કરી?તમારું અસ્તિત્વ ભૂલાવી દીધું!?" "વાહ, વાહ રે, પપ્પા તમારી આ નિર્દોષિયતને સો સો સલામ........" ***નેહ***

"મારા જીવનરૂપીબગીચાને સદાબહાર મઘમઘતો સુગંધિત બનાવનાર ઓ માળીરૂપી જનક તમને શત્-શત્ કોટિ વંદન ......" ***નેહ**

"જેમ-જેમ ચઢશો વ્યસનની સીડી તેમ-તેમ ઉઠશે સળગી જીંદગી તમારી" ***નેહ***


Feed

Library

Write

Notification
Profile