STORYMIRROR
પરિવારન...
પરિવારની સુખદ...
પરિવારની...
“
પરિવારની સુખદ સવાર કેટલે નારી.
બપોરની શાંતિ એટલે નારી.
સાંજનું સ્વર્ગ એટલે નારી.
બધા સુખ અને આનંદનો સરવાળો
એટલે નારી.
હે ! નારી તારા અસ્તિત્વને અભિનંદન.
✍️જયા.જાની.તળાજા.'જીયા'
”
94
More gujarati quote from Jaya. Jani. Talaja.'Jiya'
Download StoryMirror App