STORYMIRROR
પરિચય...
પરિચય શું થયો...
પરિચય શું...
“
પરિચય શું થયો મને એમનો,
હું પરિચય ભૂલ્યો ખુદનો,
હવે તો આ આંખોમાં બસ,
એનો જ ચહેરો દેખાય છે.
અરીસો પણ મને મારો નહિ,
પણ એનો જ પરિચય આપે છે.
”
27
More gujarati quote from Parth Prajapati
Download StoryMirror App