STORYMIRROR

"પ્રગટેલા...

"પ્રગટેલા દીપકની જ્યોતમાં છે શાંત ચિંતન, ભક્તિ સરિતામાં ડુબતાં ખુદે કર્યુ સંધ્યાવંદન. "મુરલી" મુસીબતો ભુલતાં થયુ છે શાંત મન, ભવસાગરને પાર કરવા હું કરૂં છું સંધ્યાવંદન." -ધનજીભાઈગઢીયા"મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments