STORYMIRROR
પ્રેમમા...
પ્રેમમાં રીસાવું...
પ્રેમમાં...
“
પ્રેમમાં રીસાવું પણ પડે છે,
પ્રેમમાં પીસાવું પણ પડે છે !
મળે થોડું એકાંત જો કદીક,
પ્રેમમાં ભીંસાવું પણ પડે છે !
..... મારૂતિ.....
”
34
More gujarati quote from KAVI SHREE MARUTI
Download StoryMirror App