STORYMIRROR

પ્રેમ કરવા...

પ્રેમ કરવા માટે પણ સ્વાર્થ જોવે મારા કાન્હા, કેમ કે રાધા ને પણ ખબર હતી કે પ્રેમ કરશે તોજ કાનુડો સાથે રેશે, બાકી કાનુડાને પામવાની કોશિશ થી તો કાનુડો ક્યારેય રાધાનો નથી થવાનો,એટલે જ રાધાએ ખાલી પ્રેમ કર્યો , કાનુડાને પામ્યો ક્યારેય નથી 'હે ને કાનુડા'

By pooja dabhi
 1


More gujarati quote from pooja dabhi
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments