STORYMIRROR

પ્રેમ એટલે...

પ્રેમ એટલે લાગણીઓનો ઉછળતો એવો સમુંદર જેનો ઘુઘવાટ રાતદિવસ નિરંતર ઊર્મિભર્યા મોજાઓમાં વહ્યા જ કરે અને કિનારાની કોરી રેતને પણ વ્હાલથી ભીંજવી દઈ એના કણકણમાં પોતાની મધુર સુવાસ મ્હેંકાવ્યા કરે.

By Dina Chhelavda
 326


More gujarati quote from Dina Chhelavda
23 Likes   1 Comments