STORYMIRROR

પપ્પા ને...

પપ્પા ને કહેવું છે કે જ્યારે તમે હતા ત્યારે એક હૂફ રહેતી હતી. જ્યારે નિષ્ફળતા મળતી, લો એનર્જી થતી, કઈક સમસ્યા આવતી કે નિરાશ થતો, માત્ર તમારું સ્મરણ કરવું કે તમારો સાથ હોવો, ખુબજ શુકુન મળતા હતાં. @ જયેશ

By Jayeshkumar Khatsuriya
 220


More gujarati quote from Jayeshkumar Khatsuriya
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments