@jayeshkumar-khatsuriya

Jayeshkumar Khatsuriya
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

535
Posts
2
Followers
4
Following

I am health and safety professional. Hence, I like to prevent suffering of living being, especially human due to accidental injury or illness. so, I will share my experience in story, quote or poem , in addition to other topics. Your valuable feedback through the comments will be a great asset... Read more

Share with friends

હંમેશા સારું જ થશે તેવું રાખવું

ઘણીવાર હજાર કિલોમીટર દુર બેઠેલા આપણ ને નજીક માં બેઠેલા લોકો કરતા વધારે સારું ફીલ કરાવતાં હોય છે

બીજા ની ભૂલ કાઢવી ખુબજ સરળ છે, પણ પોતાની ભૂલ ઓળખવી ખુબ જ મુશ્કિલ છે

ખોટું, ખોટું જ હોય, પછી ભલે બધા તે કરતા હોય

જો પોતાનું મન જ શાંત ન હોય તો બીજાને શાંત્વના નો પ્રયાસ વ્યર્થ છે

સાચો મિત્ર એ જે આપણ ને ખરું ખોટું મોંઢા પર કઈ શકે.

તમે તમારી જીવની નાં લેખક છો. બીજાને તમારું જીવની લખવાં ન દો

આપણે હસતા તો છીએ, પણ ખુશ થવું અગત્ય નું છે

હરેક દિવસ નવી તક આપે છે


Feed

Library

Write

Notification
Profile