STORYMIRROR

પપ્પા, મારે...

પપ્પા, મારે તમને કહેવું છે કે જ્યારે મારો વાંક હોય તો પણ મને ગળે લગાડો છો, ક્યારેક હુ નિષ્ફળ થતો ત્યારે પણ મારો વાહો થાબડી ને પ્રોત્સાહન આપતા, ક્યારેક મારું જૂઠું પકડાઈ જતું તો પણ સ્મિત કરી દેતા. પપ્પા, તમને ખુબજ મીસ કરું છું @જયેશ

By Jayeshkumar Khatsuriya
 206


More gujarati quote from Jayeshkumar Khatsuriya
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments