STORYMIRROR

પપ્પા જો...

પપ્પા જો તમે હયાત હોત મારે તમને કહેવું હતું કે તમે શિખવેલ " જ્યારે કામ કરતાં થાકી જાય તો થોડો આરામ કરતાં શિખજે , પણ કામ ન છોડી દેવું " ખુબજ પ્રેરણા આપે છે @જયેશ

By Jayeshkumar Khatsuriya
 292


More gujarati quote from Jayeshkumar Khatsuriya
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments