STORYMIRROR

નૂતન...

નૂતન વર્ષાભિનંદન 💐 જરા તો અધૂરી રહી છે તરસ જો, છતાં પણ જીવન તો ગયું છે સરસ જો, સમય સમયની હાટ તો ચાલવાની; નવું ને મજાનું મળ્યું છે મને તો વરસ જો! -મુકેશ પરમાર "મુકુંદ"

By Mukesh Parmar
 298


More gujarati quote from Mukesh Parmar
19 Likes   0 Comments
16 Likes   0 Comments
31 Likes   0 Comments
24 Likes   0 Comments