STORYMIRROR

નાના બાળક...

નાના બાળક ને મોટા કરવા પાછળ એના માબાપ નો પૂરો સહયોગ હોય છે, તેમ એક નાના છોડને વાવીને તેને મોટા કરવાની જવાબદારી લેવાવાળા માબાપ દરેક ઘરમાં મળેતો આ પ્રકૃતિમાં વનની સુરક્ષા નો મુદ્દો જ નીકળી જાય, અને જે મનુષ્ય જીવનને પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

By Haresh Mulchandani
 42


More gujarati quote from Haresh Mulchandani
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Action