STORYMIRROR
મતલબી...
મતલબી માં આપણે...
મતલબી માં...
“
મતલબી માં આપણે ભગવાનનો
કોપી રાઈટ કરવાનું
શરૂ કરી દીધું છે..
એ દિવસથી
ભગવાને પણ
યોગ્ય સમયે
જરૂરિયાત
મુજબ વર્તવાનું
શીખી લીધું છે..
”
12
More gujarati quote from Bhupatbhai Sedhabhai
Download StoryMirror App