STORYMIRROR

મોટા મકાન...

મોટા મકાન ની જરૂર નથી, અઢળક સંપત્તિ ની જરૂર નથી, બસ જરૂર છે તો માત્ર એક એવા દિલ ની જેમાં અન્ય પ્રત્યે લાગણી હોય, વિવેક હોય, ઉદારતા હોય, પ્રેમ હોય, જેની પાસે આટલું હશે તે વ્યક્તિ આ દુનિયા નો સૌથી અમીર વ્યક્તિ છે.

By Krupali Chaklasiya
 15


More gujarati quote from Krupali Chaklasiya
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments