STORYMIRROR
"મનમાં થયેલ...
"મનમાં થયેલ...
"મનમાં થયેલ...
“
"મનમાં થયેલ ગેરસમજ બધી જ ઓગળી ગઈ,
પ્રેમના આંસુઓ વરસી પડ્યા ચંદ્રના સાનિધ્યમાં.
એકબીજાના હ્રદયની ધડકન રાત ગજાવી ગઈ,
"મુરલી" એ પ્રેમની ધૂન છેડી ચંદ્રના સાનિધ્યમાં."
-ધનજીભાઈ ગઢીયા"મુરલી"
”
2
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App