STORYMIRROR
મને એના મન...
મને એના મન...
મને એના મન...
“
મને એના મન પ્રમાણે જીવવાની જીવલેણ આદત હતી,
એણે એક દિવસ કહ્યું,
તું મારી ઈચ્છા મુજબ ક્યાં કોઈ દિવસ જીવી?
અને મારી આદત પછી ખરેખર જીવલેણ નીવડી.
”
26
More gujarati quote from Leena Vachhrajani
Similar gujarati quote from Tragedy
Download StoryMirror App