STORYMIRROR

મમ્મી તમને...

“ મમ્મી તમને નહીં સમજાય" આ વાક્ય બોલતા પહેલા હજારો વાર વિચાર કરજો, જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને  ત્યારે માત્ર એને એક ને જ સમજાતું હતું. ”

By Thkkar shubham
 349


More gujarati quote from Thkkar shubham
25 Likes   0 Comments