“
" મિત્ર " એક મિત્ર એ મને પુછ્યું , તમે રોજ રોજ સુવિચાર વોટ્સએપ માં લખો છો,તો તમને શું મલે છે?.. મેં કહ્યું ,લેવું અને દેવું એ તો વેપાર છે..." વિના અપેક્ષા એ લખું હું, મિત્રો ની સંગ રહું હું, જીવનમાં સુધાર કરૂં હું, મિત્રો નો પ્રેમ પ્રાપ્ત કરૂં હું."
”