STORYMIRROR

મારી ગલીઓ...

મારી ગલીઓ દેખાણી જુના ઘરની યાદો ઘેરાણી હતો હું અહીંનો કેવો બંધાણી લાગણીઓની ભાદર ઉભરાણી ને, આંખો તરતજ છલકાણી હવે બસ જલ્દી જવું છે... ફરી એ ની એજ જીદ્દ પકડાણી - અર્ચન

By Archan Mehta
 321


More gujarati quote from Archan Mehta
14 Likes   0 Comments
29 Likes   0 Comments
28 Likes   0 Comments
16 Likes   0 Comments
27 Likes   0 Comments