STORYMIRROR

માણસ...

માણસ નો જન્મ થાય ત્યારથી જ તેને ટેકા ની જરૂર હોય છે પ્રથમ ટેકો માતાનો પછી પિતાનો ને પછી કોઈ ને કોઈ રૂપે જ્ઞાન નો ટેકો આપતા ગુરુ ઓને આપડે હંમેશા કૃતજ્ઞતાથી આભાર માનવો રહ્યો

By Prachi V Joshi
 20


More gujarati quote from Prachi V Joshi
0 Likes   0 Comments
24 Likes   0 Comments