STORYMIRROR

માણસ કરતાં...

માણસ કરતાં ભૂત સારૂં તેની ઇચ્છા પૂરી થતાં તે મોક્ષ તો પામે છે પરંતુ માણસની ઈચ્છાઓ​ તો ક્યારેય પૂરી જ નથી થતી એક પછી એક ઇચ્છા વધ્યા જ કરે છે. મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય રાજકોટ

By Meghal Ben
 322


More gujarati quote from Meghal Ben
30 Likes   0 Comments
12 Likes   0 Comments
16 Likes   0 Comments
15 Likes   0 Comments