STORYMIRROR

માં તુ કયાં...

માં તુ કયાં છે? માં તુ કયાં છે ? હૈંયુ મારુ કહેતુ તને શોધતા આઘાપાછુ એ તો હિબકા લેતુ માં તુ કયાં છે?....... રમતા રમતા પડતો આખડતો મુજને તુ સંભાળતી મીઠોમીઠો અમી રોટલો ખોળે લઈ ખવરાવતી માં તુ કયાં છે?....... થાય મને જો કાંઈ તો માંડે એતો રડવા મને સાજો કરવા બધુ ભૂલી લાગે પ્રભુ સમરવા માં તુ કયાં છે?....... માં વગર નુ જીવન લાગે કડવુ ઝેર માં નો પ્રેમ મેળવવા પ્રભુ ને આવવુ પડે છે અમ ઘેર માં તુ કયાં છે?......

By Mohit Prajapati
 319


More gujarati quote from Mohit Prajapati
23 Likes   0 Comments
11 Likes   0 Comments