STORYMIRROR
"લખી...
"લખી રહ્યો છુ...
"લખી રહ્યો...
“
"લખી રહ્યો છુ હું તારી ગઝલ,
તારા ચહેરાના ભાવ મને વાંચવા દે,
મેળવી લે તારી નજર મુજ સંગ
" મુરલી",
તારી ગઝલ મને લલકારવા દે."
-ધનજીભાઈ ગઢીયા"મુરલી"
”
38
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App