STORYMIRROR

લાગણી ના...

લાગણી ના વહેતા, જ્યાં ઝરણાં હતા. આજે તો ત્યાં ફક્ત એના લિસોટા રહી ગયા છે. ફૂલ સમાન હૃદય પર જ્યાં પડતા પ્રેમ ની ઝાકળ ના ટીપાં હતા. આજે તો ત્યાં ફક્ત એના ડાઘ જ રહી ગયા છે. અમે જેને સમજતા એક અતૂટ સંબંધ હતા, એ તો ફક્ત એક યાદ બની ને રહી ગયા છે. # પાર્થ સુરિયા

By Parth M Suriya
 348


More gujarati quote from Parth M Suriya
23 Likes   0 Comments
27 Likes   0 Comments
31 Likes   0 Comments