STORYMIRROR
*લ*...
*લ* ખતા ખૂટે એના...
*લ* ખતા...
“
*લ* ખતા ખૂટે એના માટે શબ્દ ભંડાર,
*તા* રલો એ સૂર સંગમનો ખરી પડ્યો,
*મં* ગલકારી રહ્યું જેમનું જીવન સદા,
*ગે* બી ધ્વનિ વહાવ્યો જેણે અવિરત,
*શ* મણું બની ગઈ એ સ્વર કોકિલા,
*ક* મી એહની વર્તાશે સંગીત વિશ્વમાં,
*ર* હેશે અમર એ આત્મા સર્વ હૃદયે...
🙏"ૐકાર"🙏
લતાજીને ..ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ...🙏🏻💐🙏🏻
”
1100
More gujarati quote from Ranjitbhai Boricha
Download StoryMirror App