STORYMIRROR

ક્યારેક...

ક્યારેક વિચારોનું જે ઘમાસાણ મનમાં ચાલે છે એ વધુ વિચારવાથી કે મનમાં ભરી રાખવાથી શાંત નથી થતું. એનો એક જ ઈલાજ છે કે કોઈ યોગ્ય-એ ઘમાસાણ સાથે સંબંધિત વ્યક્તિ સાથે મુક્ત મને વાત કરી લો..! ☺️☺️ -અર્જુન "અજ્જુ" સથવારા

By Arjun Sathwara
 86


More gujarati quote from Arjun Sathwara
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments

Similar gujarati quote from Drama