આમ તો હું "Observational Writer" છું, મતલબ આસપાસ બનતી ઘટનાઓ, રોજબરોજ મળતી વ્યક્તિઓને જોઈને એમના વિશે અથવા તો એમને લગતી વાતો લખું છું. નાનપણથી વાંચનનો શોખ એટલે એમાંથી જે મેળવ્યું એ આ રીતે ઘડવાનો પ્રયાસ કરું છું. નોકરીના કારણે જીંદગી "Monotonous" ન થઈ જાય એટલાં માટે પણ લેખન પર હાથ અજમાવતો રહું છું.
Share with friendsપ્રેમ તે કંઇ ટ્યુબ લાઈટ નથી કે સ્વીચ પાડી ને શરૂ-બંધ થાય.. એ તો એની મેળે જ થઈ જાય..! - અર્જુન સથવારા