STORYMIRROR

ક્યારેક...

“ ક્યારેક ગુલાબ જેવો મુલાયમ તારો વ્યવહાર ક્યારેક કારેલા જેવો કડવો તારો વ્યવહાર ક્યારેક કેરી જેવો ખાટો મીઠો તારો વ્યવહાર દિવસની દરેક ક્ષણે છે અલગ તારો વ્યવહાર. ”

By Bhakti Khatri
 12


More gujarati quote from Bhakti Khatri
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments