STORYMIRROR

ક્યાંકને...

ક્યાંકને ક્યાંક તો કર્મોની બીક છે બાકી...!! શાને ગંગા પર આટલી ભીડ છે...!! જે કર્મને સમજે છે એને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી...!! પાપ શરીર નથી કરતું,વિચારો કરે છે...!! અને ગંગા વિચારોને નહીં શરીર ને ધોવે છે....!! shanti.

By Shanti bamaniya
 264


More gujarati quote from Shanti bamaniya
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments