આત્મા ની સૌથી પ્રિય અનુભુતિ હોય તો તે છે પ્રેમ.. હ્દય ને શુદ્ધ અને પવિત્ર બનાવી શકે તો તે છે પ્રેમ... પ્રભુને તો એ જ એક પામવા ને સમર્થ બનાવી શકે છે તેના માટે એક જ કસોટી છે' પ્રેમ...!'
આત્મા ની સૌથી પ્રિય અનુભુતિ હોય તો તે છે પ્રેમ.. હ્દય ને શુદ્ધ અને પવિત્ર બનાવી શકે તો તે છે પ્રેમ... પ્રભુને તો એ જ એક પામવા ને સમર્થ બનાવી શકે છે તેના માટે એક જ કસોટી છે' પ્રેમ...!'
દુનિયાની સૌથી મોંઘી ગિફ્ટ હોય તો તે છે "સમય" કેમ કે.. તમે કોઈ વ્યક્તિને જ્યારે પોતાનો સમય આપો છો, ત્યારે તમે એ વ્યક્તિને એમની જિંદગીનો એ પળો આપો છો, જે પળો ક્યારે પાછી નથી આવતી..!!
આવ-જવાની બે જ ક્ષણોમાં ઉત્સવ છે અસ્તિત્વનો...! સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે, કોઈ અફસોસ ન હોવો જોઈએ.. એવું ન લાગવું જોઈએ કે હું મારી જિંદગી મને" ગમે" એમ જીવ્યો નથી.