STORYMIRROR

કોઈ સાથે...

કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય, તેને તોડીએ નહીં તો સારું કેમ કે, પાણી ગમે તેટલું ડોળુ હોય એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય.

By PADHARIYA DINESHKUMAR
 763


More gujarati quote from PADHARIYA DINESHKUMAR
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
50 Likes   0 Comments
0 Likes   0 Comments