STORYMIRROR

કોઈ કહે કે...

કોઈ કહે કે પ્રેમ એટલે શું ? પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચે બંધાતો મધુર સંબંધ, પ્રેમ એટલે પુરી જિંદગી સાથ રહેવા માટે નો સંબંધ, પ્રેમ એટલે એક ક્ષણ પણ દૂર ના રહી શકે તેનું નામ પ્રેમ.

By Nik Nik
 12


More gujarati quote from Nik Nik
1 Likes   0 Comments
1 Likes   0 Comments