કોઇ નું...

કોઇ નું ખોટું અપમાન કરો ત્યારે એટલું યાદ રાખો તમે સાચું તમને તમારી વિશે કોઈ કહે તો સહન કરી શકશો? જો તમે સાચું સહન ન કરી શકો તો વિચારો ખોટું અપમાન કોઇ કઈ રીતે સહન કરી શકશે? એને કેવો ઘા વાગશે? Hetshri Baxi

By Hetshri Keyur
 147


More gujarati quote from Hetshri Keyur
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments