તમારી ભાષા
તમારા મગજના વિચારોની ઉત્પાદકતાની ગુણવતા પ્રદર્શિત કરે છે
-Hetshri keyur
રિસાવું હક છે તારો પણ યાદ રહે તારા અવાજથી જ કોઈ નો ચાલે છે ધબકારો
Hetshri baxi
મૂંગા પ્રાણી ને વેદના છે એ મનુષ્ય જાણી ગયો પણ અન્ય મનુષ્ય માં વેદના છે એ જાણવા માં મનુષ્ય કાચો રહી ગયો
Hetshri Baxi
ગુસ્સો આવે ત્યારે મગજ અને રદય નું સાંભળી લેવું કદાચ સબંધ બગાડતા બચી જશે
Hetshri Baxi
મોટા માં મોટું એપ્રિલ ફૂલ એક વાક્ય માં🤫
પતી ની પ્રજાતી 🙄ખોટું નથી બોલતી😂
Hetshri Baxi
માતા પિતા અવસ્થા માં છે એની દરકાર હોતી નથી અને ચાલી નીકળે છે માણસો પોતાની પ્રગતિ ની ફિકર કરવા
Hetshri Baxi
સાચો પ્રેમ જન્મો જન્મ એજ રહે છે એ લાગણી માં ક્યારેય પરિવર્તન આવતું નથી
Hetshri Baxi
કોઈ નું સારું કરવા ની તક ઝડપી લેવી,કોઈ નું બૂરું કરવા ની તક ની રાહ ન જોવી
Hetshri Baxi
પોતાના બાળક નો જન્મ નો દિવસ એ એક માં માટે પોતાનો બીજો જન્મ નો દિવસ હોય છે
Hetshri Baxi