Hetshri Keyur
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

583
Posts
1
Followers
1
Following

I'm Hetshri and I love to read StoryMirror contents.

Share with friends

તમારી ભાષા તમારા મગજના વિચારોની ઉત્પાદકતાની ગુણવતા પ્રદર્શિત કરે છે -Hetshri keyur

રિસાવું હક છે તારો પણ યાદ રહે તારા અવાજથી જ કોઈ નો ચાલે છે ધબકારો Hetshri baxi

મૂંગા પ્રાણી ને વેદના છે એ મનુષ્ય જાણી ગયો પણ અન્ય મનુષ્ય માં વેદના છે એ જાણવા માં મનુષ્ય કાચો રહી ગયો Hetshri Baxi

ગુસ્સો આવે ત્યારે મગજ અને રદય નું સાંભળી લેવું કદાચ સબંધ બગાડતા બચી જશે Hetshri Baxi

મોટા માં મોટું એપ્રિલ ફૂલ એક વાક્ય માં🤫 પતી ની પ્રજાતી 🙄ખોટું નથી બોલતી😂 Hetshri Baxi

માતા પિતા અવસ્થા માં છે એની દરકાર હોતી નથી અને ચાલી નીકળે છે માણસો પોતાની પ્રગતિ ની ફિકર કરવા Hetshri Baxi

સાચો પ્રેમ જન્મો જન્મ એજ રહે છે એ લાગણી માં ક્યારેય પરિવર્તન આવતું નથી Hetshri Baxi

કોઈ નું સારું કરવા ની તક ઝડપી લેવી,કોઈ નું બૂરું કરવા ની તક ની રાહ ન જોવી Hetshri Baxi

પોતાના બાળક નો જન્મ નો દિવસ એ એક માં માટે પોતાનો બીજો જન્મ નો દિવસ હોય છે Hetshri Baxi


Feed

Library

Write

Notification
Profile