STORYMIRROR

ખુશી... એ...

ખુશી... એ મારા જીવનનો એક દિવસ, કોણ જાણે શું મને સૂઝ્યું. કંઈ નહીં એ એક આશા જાગી, ખુશીની સમીપે જવાની.                 હું ખુશ ખુશ થઈ ગયો,                      ખુશીની સમીપ. એ ખુશી નો મીઠો આવકાર !        જાણે જીવન સાથે પ્રીત બંધાઈ. ખુશીના અનુભવનો એ મીઠો સ્પર્શ,        જ્યાં દુઃખદ શબ્દ વિસરાઇ ગયો.                    પણ......????     જ્યાં ખુશીને મેળવવાનો,               સમય આવ્યો.    ખુશીએ દીધો જાકારો

By Vijay Shah
 282


More gujarati quote from Vijay Shah
16 Likes   0 Comments