STORYMIRROR
ખુશ છું માની...
ખુશ છું માની...
ખુશ છું...
“
ખુશ છું માની લ્યો હું સુખી છું,
રડું છું માની લ્યો હું દુઃખી છું,
સંઘરીને બેઠો છું હું હૈયાનો ઘાવ,
શાંત છું પણ આકરો જ્વાળામુખી છું.
© મયુર રાઠોડ 'દુશ્મન'
”
253
More gujarati quote from mayur rathod
Download StoryMirror App