STORYMIRROR
કહે,...
કહે, મેં તારા...
કહે, મેં...
“
કહે, મેં તારા નામનો ટહુકો
મારી છાતીમાં રાખ્યો છે,
ભુસાવા ક્યાં દીધો કક્કો
હજુ પાટીમાં રાખ્યો છે,
મલક કેટલાય ખુધ્યા
બધાની
ધૂળ ચોટી પણ,
મેં મારો ધબકારો
ગુજરાતીમાં રાખ્યો છે.... 😌
”
83
More gujarati quote from Sandhya Baraiya
Download StoryMirror App