“
કેવું ને?.... મનુષ્ય વર્ષોથી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નવી નવી શોધો કરી રહ્યો છે. જાતજાતના શસ્ત્રો, બૉમ્બ, કેમિકલ્સ, ગેજેટ્સ બનાવે છે પરંતુ....
કોરોનાએ ફરી વખત સાબિત કરી આપ્યું છે કે કુદરતની સામે વિજ્ઞાન અને ટેકનોલોજી તો માત્ર રમકડાં જ છે.
”