STORYMIRROR

કેવુ...

કેવુ મન!, કેવો અરીસો! કેવી ધુળ! ના મન છે, ના અરીસો છે, ના ધુળ છે. જે આ વાત સમજી જાય છે, તે સત્યને જાણી લે છે.

By Bhavik Chauhan
 28


More gujarati quote from Bhavik Chauhan
0 Likes   0 Comments