“
કેટલાક સુવિચારો
૧- જો દિલમાં કડવાશ હશે તો મોંઢા ઉપર ગમેતેટલી મીઠાશ હશે તો પણ તે સારી નહિ જ લાગે.
૨- એકસમયે સાપનું ઝેર ઉતારી શકાય પણ માણસનું ઝેર ક્યારેય ઉતારી ના શકાય.
૩- સ્વાર્થી માણસો ક્યારેય કોઇના હિત વિષે વિચારી શક્તા જ નથી.
૪- જે દિલના સાફ હોય તે ક્યારેય કોઈનું અહિત ન કરી શકે.
૫- જરૂરી નથી કે જે મોઢાનું મીઠું હોય તે દિલથી પણ મીઠું જ હોય.
ધર્મિષ્ઠાબેન દેસાઈ
”